Saturday, February 21, 2026
HomeGujaratવાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં ખુલ્લા પટ્ટમાં તીનપત્તિનો જુગાર ખેલતા સાત ખેલૈયા ઝબ્બે

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં ખુલ્લા પટ્ટમાં તીનપત્તિનો જુગાર ખેલતા સાત ખેલૈયા ઝબ્બે

વાંકાનેર ટાઉન વિસ્તારમાં મિલ પ્લોટ ડબલ ચાલી શેરીમાં જાહેર ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર ઉવ-૫૦, બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા ઉવ-૩૬, સબીરભાઇ હાસમભઇ કટીયા ઉવ-૩૧, અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા ઉવ-૫૫, મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા ઉવ-૫૫, રશુલભાઇ રહીમભઇ મોવર ઉવ-૩૦ તથા હાસમભાઇ દોશમામદભાઇ મોવર ઉવ-૩૦ તમામ રહે.મીલપ્લોટ, વિસ્તાર વાંકાનેર વાળાની રોકડા રૂ.૨૯,૦૦૦/-સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે, આ સાથે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!