Monday, February 23, 2026
HomeGujaratમોરબીના આંદરણા ગામ નજીકથી દારૂના ચપલા સાથે એકની અટકાયત

મોરબીના આંદરણા ગામ નજીકથી દારૂના ચપલા સાથે એકની અટકાયત

મોરબી-હળવદ રોડ ઉપર આંદરણા ગામ નજીક ગુરુરામ નામની દુકાન પાસે શંકાસ્પદ હાલતમાં ચાલીને આવતા એક શખ્સને રોકી તેની અંગઝડતી લેવામાં આવી હતી, ત્યારે આરોપી નિતેશભાઈ બાલુભાઈ ગળધરીયા ઉવ.૪૫ રહે.આંદરણા ગામ તા.જી.મોરબી વાળાના પેન્ટના નેફામાં છુપાવી રાખેલ વિદેશી દારૂની ૧૮૦મીલી.ની એક બોટલ કિ.રૂ.૩૦૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!