Monday, March 30, 2026
HomeGujaratવાંકાનેરના અગાભી પીપળીયા ગામે પાણીની કુંડીમાં પડી જતા કિશોરીનું કરુણ મોત

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પાણીની કુંડીમાં પડી જતા કિશોરીનું કરુણ મોત

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વાડીમાં રમતી ૧૫ વર્ષીય કિશોરી અકસ્માતે પાણી ભરેલી કુંડીમાં પડી જતા મોત નિપજ્યું હતું. બનાવે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શેમલ્યા પોસ્ટ કરણાવદના વતની શ્રમિક પરિવાની દીકરી નૈયા કલમભાઇ જામસીંગભાઇ ગુંડીયા નામની ૧૫ વર્ષીય કિશોરી પોતાના ભાઈ-બહેનો સાથે રમતી હતી. આ દરમિયાન તે રમતા રમતા પાણી ભરેલી કુંડીમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું. ત્યારે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!