Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના બેલા(રં) નજીક દારૂના ૮૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના બેલા(રં) નજીક દારૂના ૮૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બેલા(રં) ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઇસમ કાપડના થેલા સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળતા, પોલીસે તેને રોકી થેલાની તલાસી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની “રીટેઝ રિઝર્વ સુપીરિયર ગ્રાન્ટ વ્હીસ્કીની ૧૮૦ એમએલ.ની ૮૦ નંગ પ્લાસ્ટિકની બોટલો કિ.રૂ.૧૦,૯૬૦/-મળી આવી હતી. જેથી પોલીસે આરોપી વસીમભાઈ ઓસમણભાઈ નારેજા ઉવ.૩૦ રહે. બેલા (રં) તા.જી.મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!