મોરબી જીલ્લામા બે દિવસ ભારે વરસાદે તારાજી સર્જીસે ખેડુતોના ખેતરોમા વરસાદી પાણી ભરાઇ જતા પાક નિષ્ફળ જવાની ભીતી સર્જાઇસે મોરબીમાં આગામી વર્ષોની જેમ આ વર્ષે પણ પાકમાં અતિવૃષ્ટિ સર્જાય તેવી પરિસ્થિતી છે.
ઘનશ્યામગઢ ગામે વરસાદે વિરામ લીધા બાદ પણ ખેતરોમા પાણી ભરાયેલાસે 20 જેટલા ખેતરો અને 600 વિઘામા વરસાદી પાણી ફરી વળ્યાસે પાણી ભરાવાના પગલે ખેડુતોનો પાક નિષ્ફળ જવાની ભીતીસે હળવદના ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતી સર્જાય છે તેમાં અને હજુ પણ ખેડૂતો પોતાના ખેતરોમાં મોટર દ્વારા પાણી કાઢી રહ્યા છે ખેડૂતો વાડીના રસ્તા અને ખેતરોમા મસીન મુકી પાણી ઉલેચી રહ્યાસે ત્યારે ખેડુતો પાક નુકશાનીનો તંત્ર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી રહ્યાસે.