મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પરિસ્થિતિની સમીક્ષા માટે આવતીકાલે જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબીની મુલાકાતે આવી રહ્યા હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યું છે. પ્રભારી સચિવની મુલાકાતને લઈ હાલ જિલ્લા આરોગ્ય વિભાગ સહિતનું તંત્ર દોડતું થયું છે.