બળદેવ ભરવાડ હળવદ : હળવદ તાલુકામા વધુ વરસાદ થવાથી ખેડુતોને સીધી અસર થઇ છે હળવદ તાલુકા ના જુદા જુદા ગામડાઓ કૃષિપાકો સુકાયા આગામી વર્ષમા અને આ વર્ષે પણ અતિવૃષ્ટી સર્જાય તેવી ભીતી છે
વરસાદી પાણી ખેતરોમા ભરાઇ જવાથી નવા ધનાળામા પચાસ ટકાથી વધુ જમીનમા પાક નુકશાનની સામે આવી છે વિઘે 15 મણ કપાસની ઉપજને બદલે ત્રણ મણ કપાસ થાય તેવી પરીસ્થિતી સર્જાઇ છે મોધા ભાવના ખાતર બીયારણ વાવી અને એ પણ વ્યાજે પૈસા લાવીને ખર્ચો કર્યો હતો પરંતુ કપાસ પાણીમા પાણી ભરાતા ખર્ચો પણ પાણીમા જતા ખેડુતોને મોએ આવેલ કોળીયો છીનવાયોસે નવા ધનાળા સીમ વિસ્તારમાં તલ, મગફળી,એરંડા સહિતના પાકોને ભારે નુકશાન થયુસ છે ત્યારે ખેડુતો નુકશાનનીનો સર્વે થાય તેવી માંગ કરી રહ્યા છે.