Wednesday, October 21, 2026
HomeGujaratમોરબીના રામકૃષ્ણનગરમાંથી વિદેશી દારૂની ૧૫ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના રામકૃષ્ણનગરમાંથી વિદેશી દારૂની ૧૫ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી-૨ના રામકૃષ્ણનગરમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વિદેશી દારૂની ૧૫ બોટલ કિ.રૂ.૨,૧૧૫ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ શહેરના સમાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે રામકૃષ્ણનગરના બ્લોક નં. જે/૦૬ પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલા નવઘણભાઈ ઉર્ફે ભોલો મનસુખભાઈ ડુંગરા ઉવ.૨૬ રહે. રામકૃષ્ણનગર મોરબી-૨ વાળાની તપાસ કરતાં તેની પાસેથી ૮પીએમ વ્હિસ્કીની ૧૮૦મિલી.ની ૧૫ બોટલ કિ.રૂ.૨,૧૧૫/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી દારૂ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!