Wednesday, October 21, 2026
HomeGujaratમોરબીના રંગપર ગામની સીમમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના રંગપર ગામની સીમમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના રંગપર ગામની સીમમાં રાધે કોમ્પ્લેક્સ નજીક બાવળની કાંટમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસની ટીમે રંગપર ગામની સીમમાં રાધે કોમ્પ્લેક્સ પાસે બાવળની કાંટમાં તપાસ કરતાં જાફર ફીરોજભાઈ ભુવડ ઉવ.૨૮ રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી વાળા પાસેથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૧ બોટલ કિ.રૂ.૬,૦૦૧/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!