Wednesday, October 21, 2026
HomeGujaratમોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા...

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લામાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામોની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં ૩૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત જાલસીકા અને વીડી ભોજપરા ગામની પ્રાથમિક શાળામાં ૧૩૫ જેટલા વિદ્યાથીઓને સ્કૂલ બેગ પણ આપવામાં આવી હતી.

વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ દ્વારા વિદ્યાર્થીઓને વન્યપ્રાણીનું આપણા પર્યાવરણમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને વન્યપ્રાણીના રક્ષણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!