Thursday, December 26, 2024
HomeGujaratટંકારાના મિતાણા ગામે ગરમ પાણીથી દાઝી ગયેલ ૨ વર્ષીય માસુમ બાળકનું રાજકોટ...

ટંકારાના મિતાણા ગામે ગરમ પાણીથી દાઝી ગયેલ ૨ વર્ષીય માસુમ બાળકનું રાજકોટ સારવારમાં મોત

મળતી માહિતી અનુસાર ટંકારાના મિતાણા ગામે રેક્ષવેલ ફેક્ટરીમાં લેબર કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારના પારસકુમાર હિતેષભાઈ પારગી ઉવ.૨ નામનું માસુમ બાળક ગયી તા.૧૫/૦૯ના રોજ રાત્રીના સમયે કોલોનીના ક્વાર્ટરમાં રમતો હોય તે દરમિયાન ગરમ પાણી માથા ઉપર પડતા ૨ વર્ષીય માસુમ બાળક આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હોય જેથી તેને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં દાખલ કર્યો હોય જ્યાં બે દિવસની ટૂંકી સારવારમાં ૨ વર્ષીય માસુમ બાળકે દમ તોડ્યો હોય, મૃત્યુના બનાવ અંગે રાજકોટ એ ડિવિઝન પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની ઘટિત કાર્યવાહી કરી તમામ પેપર ટંકારા પોલીસ મથકમાં મોકલી આપતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!