Thursday, January 23, 2025
HomeGujaratલોકસભાની ચૂંટણી અનુસંધાને ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો

લોકસભાની ચૂંટણી અનુસંધાને ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચનાઓ તેમજ જોગવાઈઓ અન્વયે ચૂંટણીની જાહેરાત થયેથી જિલ્લા કક્ષાએ ફરીયાદ નોંધાવવા માટે ૨૪*૭ કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. મોરબી કલેકટર કચેરી ખાતના જિલ્લા કક્ષાના ફરિયાદ નિયંત્રણ સેલ (રૂમ નં.૪૪) માં રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કર્મચારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હેલ્પલાઈન તથા ફરિયાદ નિકાલના નોડલ અધિકારી જયશ્રીબેન રાઠોડ, Helpline & Grievance Redressal અને સહાયક રાજ્ય વેરા કમિશ્નર-મોરબી (મો.૯૪૨૭૪-૫૨૩૩૩) ફરજ બજાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!