Friday, March 6, 2026
HomeGujaratમોરબીના લક્ષ્મીનગર ગામે ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના લક્ષ્મીનગર ગામે ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૩૦ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે બિપિનભાઈ અરજણભાઈ પરમાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!