Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરમાં ૩૫ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

વાંકાનેરમાં ૩૫ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

મળતી માહિતી અનુસાર વાંકાનેરના ભરવાડપરામાં રહેતા ગોપાલભાઇ દેવાભાઇ ગમારા ઉવ.૩૫ એ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા રાજકોટ લઇ જતી વેળા રસ્તામાં જ ગોપાલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુ અંગે મૃતકના ભાઈ અશોકભાઈ દેવાભાઈ ગમારાની જાહેર કરેલ વિગતોની આધારે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી અમૃત્યુની અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!