મોરબીમાં હાલ નાની વાવડી ખાતે રહેતા મૂળ ખેવારીયાના વતની વિનોદભાઈ કરશનભાઇ શેરસીયા ઉવ.૪૦ નામના યુવકે પોતાના ખેવારીયા ગામ સ્થિત મકાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વિનોદભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે લાવતા પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.