Friday, October 18, 2024
HomeGujaratહળવદના કોયબા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી ૫૫ વર્ષીય પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું

હળવદના કોયબા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી ૫૫ વર્ષીય પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું

હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા મૂળ છટાઉદેપુર જીલ્લાના માકની ગામના રહેવાસી એવા ૫૫ વર્ષીય અર્જુન ભાઇ બીજલભાઇ તડવી નામના પ્રૌઢ ગઈકાલ તા.૧૭/૧૦ના રાત્રીના ૮.૩૦ વાગ્યા પહેલા કોઈપણ સનાય કોઈ કારણોસર કોયબા ગામના તળાવના અંગોરમાં ડૂબી ગયા હતા, જેથી તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેથી તેમની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે બનાવ અંગેની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!