મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ૫૮ વર્ષીય વનરાજસિંહ નરવીરસિંહ જાડેજા નામના પ્રૌઢનું ફેફસાની બીમારી સબબ મૃત્યુ નિપજતા, પરિવારજનો તેમને મૃત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં ફરજ ઉપર હાજર તબીબે જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






