મોરબી તાલુકાના લખધીરનગર(નવાગામ) ગામે રહેતા હસમુખભાઈ રેવાદાસભાઈ નિમાવત ઉ.૬૩ બીમારી સબબ હાર્ટ એટેક આવતા, પરિવારજનો તેમને મોરબી સરકારી હોસ્પિટસલ ખાતે લાવેલ, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી હસમુખભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું, જે બાદ પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસ સ્થળ ઉપર આવી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.