Thursday, January 22, 2026
HomeGujaratટંકારાના નેસડા(ખા) ગામે પતંગ ચગાવતાં ૭ વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતા મોત

ટંકારાના નેસડા(ખા) ગામે પતંગ ચગાવતાં ૭ વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતા મોત

ટંકારા તાલુકાના નેસડા(ખા) ગામની સીમમાં વાડી પાસે આવેલા તળાવમાં પાણી ભરેલ ખાડામાં પતંગ ચગાવતાં ૭ વર્ષીય બાળક અકસ્માતે ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અ.મોતની વિગત મુજબ, નેસડા(ખા) ગામની સીમમાં મનસુખભાઇ નરશીભાઇ ભાડજાની વાડી પાસે રહેતા આકાશ સુનીલભાઇ મીરૂસિંહ મેડા મુળરહે.કાકડકુવા ગામ તા.કિલા જોબટ જી.અલીરાજપુર રાજ્ય-મધ્યપ્રદેશ વાળો ગત તા.૧૯/૦૧/૨૦૨૬ના બપોરના સમયે વાડી પાસે આવેલા તળાવની પાળ ઉપર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન રમતા રમતા બાળક અકસ્માતે તળાવમાં આવેલા પાણી ભરેલ ખાડામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલીસે મૃતકના પિતા પાસે પ્રાથમિક વિગતો મેળવી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!