Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું બીમારી સબબ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ

મોરબીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું બીમારી સબબ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ

મોરબીમાં ગઈ તા.૨૧/૦૮ના રોજ ગાંધીચોક ખાતે બીમારી સબબ સુતેલા વિરેન્દ્રકુમાર રામરતનભાઈ વિશ્વકર્મા ઉવ.૭૦ રહે.એન્ટિક સીરામીકવાળાને સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલા હોય ત્યારે ગત તા.૨૮/૦૮ના રોજ વિરેન્દ્રકુમારનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!