Thursday, July 3, 2025
HomeGujarat૫ જુલાઈથી સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ:હવામાન નિષ્ણાત કિશોર ભાડજાની આગાહી

૫ જુલાઈથી સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ:હવામાન નિષ્ણાત કિશોર ભાડજાની આગાહી

સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 05-07-2025 અષાઢ સુદ દશમ ને શનિવાર રાત્રે 5:48 મિનિટે બેસે છે ચંદ્ર નક્ષત્ર વિશાખા વાહન અશ્વ છે સૂર્ય નક્ષત્ર પુનર્વસુ બેસતા સૌરાષ્ટ્ર કચ્છમાં આખા ગુજરાતમાં 3 અને 4 જુલાઈ છૂટો છવાયો વરસાદની શરૂઆત થશે અને 5 થી 10 જુલાઈ એટલે કે અષાઢ સુદ દશમથી પૂનમ સુધીમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે.

- Advertisement -
- Advertisement -

અષાઢ સુદ પૂનમને દિવસે ચંદ્ર નક્ષત્ર પૂર્વષાઢા છે જો પૂર્વ ષાઢા ધડકીયા (ગાજીયા) તો નદીયુમા નીર ન સમાઈ પુનર્વસુ નક્ષત્ર આખું સાર્વત્રિક વરસાદ થશે અને નદી નાળામાં નવા નીરની પુસ્કળ આવક થશે પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્પ નક્ષત્ર બેસ્તા અને પુષ્પ નક્ષત્ર ઉતરતા પણ સારા વરસાદના રાઉન્ડની સંભાવના છે પુનર્વસુ અને પુષ્પ બને નક્ષત્ર ને વાદીલા નક્ષત્રથી ઓળખાઈ છે વરશે તો બને નક્ષત્ર વરશે અને વાઈ (ખાલી હવા ફેકાઈ) તો બને નક્ષત્ર વાઈ આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે. તેના ઉપરથી માત્ર અંદાજ અને અનુમાન કરી શકાય છે.(કિશોર ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જીલ્લો મોરબી મો.9586590601

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!