Monday, September 30, 2024
HomeGujaratમોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી બુટલેગર વિદેશી દારૂના બે ચપલા સાથે પકડાયો

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી બુટલેગર વિદેશી દારૂના બે ચપલા સાથે પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરી શેરી નં ૮ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી ઓફિસર ચોઇસ કલાસિક વ્હિસ્કીના ૧૮૦એમએલના બે નંગ બોટલ મળી આવી હતી. જેથી આરોપી અસગરભાઈ અબ્દુલભાઇ ચાનીયા ઉવ.૪૮ રહે.કબીર ટેકરી શેરી નં.૮વાળાની અટકાયત કરવામાં આવી છે. હાલ આરોપી પાસેથી વિદેશી દારૂની બે નાની બોટલ કિ.રૂ.૨૦૦/- કબ્જે લઈ તેની વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!