Monday, October 28, 2024
HomeGujaratમોરબીના માળીયા-વનાળીયા સોસાયટીના રહેણાંકમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બુટલેગરની અટક

મોરબીના માળીયા-વનાળીયા સોસાયટીના રહેણાંકમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બુટલેગરની અટક

મોરબીના ભડિયાદ રોડ ઉપર માળીયા-વનાળીયા સોસાયટીમાં આવેલ મકાનમાં સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો, જેમાં મકાનમાંથી વેદેશી દારૂની ૧૮૦એમએલ ક્ષમતાની ૩૫ બોટલ તેમજ બિયરના ૧૫ ટીનનો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે આરોપી પ્રવિણભાઇ સવજીભાઇ પરમાર ઉવ.૩૦ રહે.માળીયા વનાળીયા સોસાયટીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. સીટી બી ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!