Sunday, September 8, 2024
HomeGujaratમોરબીની સીરામીક સીટી સોસાયટીમાંથી થઈ બુલેટ બાઈકની ઉઠાંતરી

મોરબીની સીરામીક સીટી સોસાયટીમાંથી થઈ બુલેટ બાઈકની ઉઠાંતરી

મોરબીમાં વાહન ચોરી ના કિસ્સા ઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક વાહન ચોરીનો બનાવ મોરબીના સામાકાંઠે આવેલ સીરામીક સીટીમાંથી સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં આવેલ સીરામીક સીટી સોસાઈટીના ઇ-૩ ૧૦૩માં રહેતા અને મૂળ જામનગરના રૂદ્ર હસમુખભાઇ અઘારા નામના યુવકે ગત તા.૦૯/૦૨/૨૦૨૩ ના રાત્રીના દશેક વાગ્યાના સમયે પોતાની બુલેટ બિલ્ડીંગના પાર્કિંગમાં પાર્ક કરી હતી. જે તા.૧૦/૦૨/૨૦૨૩ ના સવારના દશ વાગ્યા આસપાસ આવી જોતા પોતાનું વાહન સ્થળ પર નહિ મળી આવતા યુવકે પોતાના રૂ. ૧,૨૦,૦૦૦/- ની કિંમતના GJ-36-AB-2187 નંબરના બુલેટની ચોરી થયા અંગેની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!