Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના વજેપરમાં ૧૨ બોટલ દારૂ ભરેલી કાર મળી, પણ આરોપી ફરાર

મોરબીના વજેપરમાં ૧૨ બોટલ દારૂ ભરેલી કાર મળી, પણ આરોપી ફરાર

મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બાતમીના આધારે વજેપરમાં દરોડા પાડ્યો હતો. જો કેવજેપરમાં ૧૨ બોટલ દારૂ ભરેલી કાર મળી આવી હતી. પણ આરોપી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે મોરબી વજેપર શેરી નં.૪ આરોપીના રહેણાક મકાનની બહાર શેરીમા દરોડો પાડતા વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ કિ.રૂ. ૩૬૦૦ નો મુદામાલ વેચાણ કરવા અર્થે પોતાની ફોર વ્હીલ કાર નં. GJ-09-BA-8456 કિ.રૂ. ૨,૦૦,૦૦૦ વાળીમા રાખી કુલ રૂ.૨,૦૩,૬૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો. પણ આરોપી અરવીંદભાઇ દાદુભાઇ બાટી હાથમાં ન આવતા પોલોસે તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!