Thursday, March 5, 2026
HomeGujaratમાળીયા(મી)માં મોવર ટીંબા પાછળ દેશી દારૂ ગાળવાની બંધ ભઠ્ઠી ઝડપાઇ, આરોપી ફરાર

માળીયા(મી)માં મોવર ટીંબા પાછળ દેશી દારૂ ગાળવાની બંધ ભઠ્ઠી ઝડપાઇ, આરોપી ફરાર

૩૪૦૦ લીટર આથો અને ૧૦૦ લીટર દેશી દારૂ સહિત ૧.૦૫ લાખનો મુદ્દામાલ કબ્જે.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીને આધારે માળીયા(મી)માં મોવર ટીંબા પાછળ નદીના કાંઠે રેઇડ કરી ૩૪૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો તેમજ ૧૦૦ લીટર દેશી દારૂ સહિત રૂ.૧,૦૫,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે આરોપી બિલાલભાઈ દાઉદભાઈ ભટ્ટી રહે. મોરબી વીસીપરા વાળો રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!