Monday, December 23, 2024
HomeGujaratમોરબીની પરિણીતાને કરીયાવર બાબતે માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબીની પરિણીતાને કરીયાવર બાબતે માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબીમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળેલ વધુ એક પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની પરિણીતા ને તેના સાસરિયા ઓ અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરતા હોય તેમજ તેના સાસુ વનીતાબેન વલ્લભભાઈ રાજપરા કરિયાવર બાબતે મેના ટોના મારી તેમજ ચારીત્ર્ય અંગે શંકા કરી ગાળો આપી ફરીયાદીને તે બાબતે મેણાટોણા મારી અવાર-નવાર શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ ફરિયાદીના પતિ નિરવભાઇ વલ્લભભાઈ રાજપરાને ખોટી ચડામણી કરતા સમગ્ર મામલે પતિ-નિરવભાઇ વલ્લભભાઈ રાજપરા તથા સાસુ – વનીતાબેન વલ્લભભાઈ રાજપરા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!