Friday, January 10, 2025
HomeGujaratમોરબીના જૂના ઘુટું રોડ પરથી મોબાઈલ અને હળવદમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીના જૂના ઘુટું રોડ પરથી મોબાઈલ અને હળવદમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી ના જૂના ઘૂટુ રોડ પરથી શ્રમિક નો મોબાઈલ અને હળવદ માર્કેટ યાર્ડ માંથી બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના જૂના ઘુટું રોડ પર શેરા સિરામિક ટાઇલ્સ ના લેબર ક્વાર્ટરમાં રહેતા બુધુરેય જગદીશ હંસદા નો રૂપિયા ૨૧૦૦૦ ની કિંમતનો મોબાઈલ લેબર ક્વાર્ટર પાછળ આવેલ ખુલ્લી જગ્યા માંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતાં ફરિયાદ નોંધાઇ હતી.

જ્યારે હળવદના ચરાડવા ગામે રહેતા મનસુખભાઈ હરજી ભાઈ સોનગ્રા નુ GJ 36 P 4246 નંબરનું રૂપિયા ૫૦૦૦૦ ની કિંમતનું બાઈક હળવદના માર્કેટિંગ યાર્ડમાં કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતાં હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!