Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં ઘરેથી પરણિતા કોઈને કહ્યા વગર જતી રહેતા તેના પતિ દ્વારા ગુમ...

મોરબીમાં ઘરેથી પરણિતા કોઈને કહ્યા વગર જતી રહેતા તેના પતિ દ્વારા ગુમ થયા અંગે નોંધાવાઇ ફરિયાદ

મોરબીનાં સીરામીક સીટી એલ -૪ માં રહેતી એક પરણિતા કોઇને કહ્યા વગર ઘરેથી નિકળીયા બાદ ફરી હજુ સુધી પરત ન ફરતા તેના પતિ દ્વારા મોરબી સીટી બી સ્ટેશનમાં ગમ થયા અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની સીરામીક સીટી એલ -૪ બ્લો નં-૩૦૩ ખાતે રહેતી અંબિકાબેન સુનીલભાઇ દવેનામની મહિલા કોઇને કહ્યા વગર ઘરેથી નિકળીયા બાદ જે આજદીન સુધી ઘરે પરત ન આવતા તેના પતિ સુનીલભાઇ ગીરીશભાઇ દવે દ્વારા મોરબી સીટી બી સ્ટેશનમાં ગુમ થયા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!