મોરબીના લીલાપર રોડ પર કારખાના ની ઓરડી માં રહેતા ફરીયાદી એ આરોપી નીતિન ભાઈ કોળી ને ગાળો બોલવાની ના કહેતા આરોપી નીતિન અને હીનાબેન નીતિનભાઈ કોળી એ ફરિયાદીને ગાળો આપી જાતિ પ્રત્યે અપ માનીત કર્યા હતા જે બાદ આરોપીઓને ફરિયાદીને કાઢી મુક્યા હતા બાદમાં ફરીયાદી ઘરે હતા તે દરમિયાન અન્ય આરોપીઓ જગદીશ ભાઈ મગનભાઈ ,અનિલ બાબુભાઈ ,જયેશ બાબુભાઈ ,બુટેશ ભાઈ ,ગોપાલ ભાઈ, નકો,જગદીશભાઈ ,મહેશભાઈ તેમજ અન્ય છ જેટલા અજાણ્યા માણસોએ આવી ને ફરિયાદીની ઓરડી પાસે ઊભા રહીને ફરીયાદી અને સાહેદ ને ગાળો આપી હતી જેથી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન માં ફરિયાદ નોંધાઈ છે.