Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરની પરિણીતાને કરીયાવર બાબતે શારીરિક માનસીક ત્રાસ આપતા પતિ-સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરની પરિણીતાને કરીયાવર બાબતે શારીરિક માનસીક ત્રાસ આપતા પતિ-સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરની પરિણીતા સુરેન્દ્રનગર સાસરિયે હોય જેમાં કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરતા પતિ સહીત સાસરિયાઓ વિરુદ્ધ પરણિતાએ ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં મીલ પ્લોટ શેરી નંબર-૨ ખાતે રહેતી મૂળ સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતી પ્લોટ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી ખાતે રહેતી પારૂલબેન સંજયભાઇ સોલંકી નામની પરણિતાને સંજયભાઇ ભીખાભાઇ સોલંકી (પતિ), ભીખાભાઇ ગોવીંદભાઇ સોલંકી (સસરા), શાંતુબેન ભીખાભાઇ સોલંકી (સાસુ), અનીલભાઇ ભીખાભાઇ સોલંકી (દેર) તથા લતાબેન ભીખાભાઇ સોલંકી (નણંદ) (રહે બધા- સુરેન્દ્રનગર જોરાવરનગર લાતી પ્લોટ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી સુરેન્દ્રનગર) અવાર નવાર નાની નાની બાબતોમા તથા કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તમેજ મારકુટ કરી ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરતા સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!