Sunday, January 12, 2025
HomeGujaratવાંકાનેરના દલડી દીઘલીયા ગામ વચ્ચે પીવાના પાણીની પાઈપ લાઇનમા ભંગાણ કરી પાણી...

વાંકાનેરના દલડી દીઘલીયા ગામ વચ્ચે પીવાના પાણીની પાઈપ લાઇનમા ભંગાણ કરી પાણી ચોરી કરતા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરનાં દલડી દીઘલીયા ગામ વચ્ચેથી પાણીની પાઇપ લાઇનમા ઈસમ દ્વારા કરતી પાણીની ચોરી ઝડપાઈ છે. આરોપી રેતી કપચીના ભરડીયા માટે પાણી ઉપયોગમાં લેતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના દલડી ખાતે રહેતા નરેન્દ્રભાઇ પોપટભાઇ સોલંકી નામના શખ્સે ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રકચર લી. સુરેન્દ્રનગર હસ્તકની સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડ પાઇપ  લાઇન હેઠળ એન.સી. ૩૨, એન.સી.૩૩, એન.સી.૩૪, યોજનાની મરામત અને નીભાવવાની કામગીરી ધરતી એન્જીનિયર્સ અમદાવાદ દ્રારા કરવામા આવતી હોય સદર યોજના ઢાંકીથી હડાળા સુધીની પાઇપ લાઇનની પથ રેખા આવેલ હોય જે પાણીની પાઇપ લાઇનમા વાંકાનેર તાલુકાના દીઘલીયા દલડી ગામ વચ્ચે એન.સી.૩૪ ના ૫૬ નંબરના એરવાલ ઉપર આરોપીએ પીવાનુ પાણી હોય જે રેતી કપચીના ભરડીયા માટે ઉપયોગ માટે વાળી લઇ પાણીનો બગાડ કરી આરોપીએ સરકારી પાણીની પાઇપ લાઇનને લગતી સંલગ્ન એસેસરીઝમા ભંગાણ કરી અનઅધીક્રુત રીતે જોડાણ કરી સરકારી મીલકતને નુકસાન પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!