Friday, January 10, 2025
HomeGujaratમોરબીનાં ભડીયાદ રોડ પરથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબીનાં ભડીયાદ રોડ પરથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભડીયાદ રોડ, સાયંસ કોલેજ પાછળ, મફતીયાપરા મોરબી-૨ પડતર જમીનમાં ગેર કાયદેસર રીતે આરોપી પરમીટ કે આધાર વગર દેશીદારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશીદારૂ બનાવતા રેઇડ દરમ્યાન પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ભડીયાદ રોડ, સાયંસ કોલેજ પાછળ, મફતીયાપરા મોરબી-૨ પડતર જમીનમાં ગેર કાયદેસર રીતે આરોપી દીનેશભાઇ મગનભાઇ સોલંકી પાસ પરમીટ કે આધાર વગર દેશીદારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશીદારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો આશરે લીટર-૬૦ કિંમત રૂ.૧૨૦/- તથા ઠંડો આથો આશરે લીટર-૫૦૦ કિંમત રૂ.૧૦૦૦/- તથા દેશીદારૂ આશરે લિટર-૩૦ કિંમત રૂ.૬૦૦/- તથા ભઠ્ઠીના સાધનો ગેસનો બાટલો નંગ-૦૧ કિંમત રૂ.૧૦૦૦/- તથા ગેસનો ચુલો રેગ્યુલેટર નળી સાથે નંગ-૦૧ કિંમત રૂ.૩૦૦/- તથા ટીનનું ટોપીયુ/તગારુ નંગ-૦૧ કિંમત રૂ.૨૦૦/- તથા પતરાનું બેરલ નંગ-૦૧ કિંમત રૂ૨૦૦/- તથા સ્ટીલની થાળીમાં ભુંગળી ફીટ કરેલ તે કિંમત રૂ.૫૦/- એમ કુલ રૂ. ૩૪૭૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!