મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં આવેલ વોકળા પાસે વર્લી ફિચર્સના આકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ હિરાલાલ મંગળદાસ ડાખોર ઉવ.૪૮ રહે.મોરબી-૨ સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા ૪ હજાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.