Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા તાલુકાના ફોરેસ્ટર વય નિવૃત્ત થતા વિદાયમાન સમારંભ યોજાયો

ટંકારા તાલુકાના ફોરેસ્ટર વય નિવૃત્ત થતા વિદાયમાન સમારંભ યોજાયો

ટંકારા તાલુકામાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સહજ સ્વભાવના અને પ્રત્યેક માનવ એક વુક્ષ અવસ્ય વાવેતર કરે એ માટે કાયમ આગહ કરતા પ્રકુતી પ્રેમી નિઝામ ખફીફ સાહેબ વય મર્યાદા પુર્ણ થતા રેન્જ ફોરેસ્ટ વિભાગ ટંકારા દ્વારા ભવ્યાતિભવ્ય વિદાયમાન આપ્યો હતો 5-5-1984 માં ગોંડલ ખાતે ગાર્ડ તરીકે નોકરી મળ્યા બાદ રાજકોટ ઉતર દક્ષિણ જેતપુર કોટણા સાંગાણી રાદેણા નર્સરી મહુવા મેટોડા પડધરી બાદ ટંકારા નોકરી કરી જેમા હજારો બંજર જમીન ને હળીયાળુ કરવામા કમરતોડ મહેનત કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે એમ જાની, નિવૃત્ત ઓફિસર એસ પી ગોગરા, આઈ બી જાડેજા, યોગી તનવાણી, બારોટભાઈ, ગઢવી ભાઈ, રાજકોટ ના જે એમ મહેતા, ટંકારા પિએસઆઈ એમ જે ધાંધલ, બિટ જમાદાર સિદીકીભાઈ, ભરતસિંહ જાડેજા, અજીતભાઈ રાજપુત, સલિમભાઈ અબ્રાણી સરપંચ શ્રીઓ સ્ટાફના મેહુલભાઈ મુન્નાભાઈ, અલ્તાફ ભાઈ સહિતના પરીવાર જનો મિત્ર વર્તુળ વિગેરે હાજર રહ્યા હતા અને શેષ જીવન સારા સ્વાસ્થ્ય સાથે સહપરીવાર પસાર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!