Friday, April 19, 2024
HomeGujaratમોરબીનાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે રાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં મેદાન માર્યું

મોરબીનાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે રાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં મેદાન માર્યું

આજ રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” રાજ્યકક્ષા સિનિયર બેહનો એથ્લેટીક્સ સ્પર્ધા-૨૦૨૧ હિંમતનગર ખાતે આયોજન થયેલ હોય જેમાં મોરબી જિલ્લા પોલીસ વિભાગ તરફથી પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતએ 800m માં બીજો નંબર અને 400m માં ત્રીજો નંબર મેળવ્યો છે જે બદલ તેઓએ મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તેમજ પોલીસ અધિકારીઓના સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!