Thursday, April 25, 2024
HomeGujaratમાળીયા મી.ના નવાગામ નજીક દેશી દારૂ ગાળવાનો આથો ભરેલ બેરલ ઝડપાયા

માળીયા મી.ના નવાગામ નજીક દેશી દારૂ ગાળવાનો આથો ભરેલ બેરલ ઝડપાયા

માળીયા (મી.) તાલુકાના નવાગામ નજીક દેશી દારૂ ગાળવાનો આથો ભરેલ બેરલ ઝડપાયા છે. આ કેસમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે જેમાં ગત તા. 22ના રોજ નવાગામથી મેઘપર જવાના રસ્તે આવેલ તલાવડીના વોકળા કાંઠે બાવળની ઝુડમા આરોપીએ ગે.કા.રીતે રાખેલ દેશી દારૂ ગાળવાનો આથો 200 લીટરની ક્ષમતાવાળા લોખંડ્ના બેરલ નંગ 6માં કુલ લીટર 1200 (કિ.રૂ. 2000)નો મુદામાલ કબ્જે કર્યો છે. રેઇડ દરમિયાન આરોપી રફીક રાયબભાઇ જેડા હાજર નહિ હોવાથી હાલમાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના જુના દેવળીયા અને ટીકર ગામે વર્લી ફીચરનો જુગાર રમતા બે પકડાયા
હળવદનાજુના દેવળીયા ગામે પ્રાથમિક શાળા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા વિપુલ ઉર્ફે ભૂરો દિનેશભાઇ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિપુલ પાસેથી રોકડ રૂ. 460 જપ્ત કર્યા છે. તેમજ પોલીસ દ્વારા આરોપી વિપુલની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!