Saturday, April 27, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામપુર ગામે મોલમાં આગ ભભૂકી: મોલનો મોટા ભાગનો માલ સામાન આગની...

હળવદના ઘનશ્યામપુર ગામે મોલમાં આગ ભભૂકી: મોલનો મોટા ભાગનો માલ સામાન આગની લપેટમાં સ્વાહા

હળવદના ઘનશ્યામપુર ગામે સુપર મોલમા શોટૅ સર્કીટના કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગ કાબુમાં આવે તે પહેલાં મોટા ભાગનો માલ સમાન આગની લપેટમાં સ્વાહા થઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ધન્શયામપુર ગામમા આવેલ સુપર મોલમ આગની ઘટના પ્રકાસમાં આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા.આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી ગયા હતા જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં આવે તે પહેલા મોલમાં પડેલ મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ જતાં નુકસાન મોટું નુકસાન થયું હોવાનું જણાઈ રહયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!