Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના લીલાપર રોડની પેપર મિલમાં આગ ફાટી નીકળી : લાખોની માલ બળીને...

મોરબીના લીલાપર રોડની પેપર મિલમાં આગ ફાટી નીકળી : લાખોની માલ બળીને ખાક

મોરબીના લીલાપર રોડ પર આવેલી પેપર મિલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની ફાયર વિભાગને જાણ થતા ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગને પગલે આસપાસની ફેક્ટરીઓના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે મોડી સાંજ સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, આગને પગલે રાજકોટથી પણ એક ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી. તેમજ આગને પગલે પેપર મિલમાં રહેલ લાખો રૂપિયાનો માલ આગમાં બળીને ખાક થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!