Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી ની મહેન્દ્રનગર ચોકડી એ દુકાન માં આગ લાગી

મોરબી ની મહેન્દ્રનગર ચોકડી એ દુકાન માં આગ લાગી

મહેન્દ્રનગર ચોકડી પાસે એક દુકાન માં આગ નો બનાવ બનવા પામ્યો હતો જેને પગલે મોરબી ફાયર વિભાગ ની ટીમે તુરંત દોડી જઇ મોટી જાનહાની સર્જાય એ પહેલાં આગ ને કાબૂ માં લઇ લીધી હતી .આ તકે વોર્ડ નમ્બર 13 ના કાઉન્સિલર અને ચેરમેન ભાવિકભાઈ જારીયા એ ભારે જહેમત ઉઠાવી હતી .

- Advertisement -
- Advertisement -

દિવાળી ના દિવસે સામાન્ય દિવસો કરતા આગના બનાવો ઘણા વધી જતા હોય છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ફાયર વિભાગ ને તકેદારી ના ભાગ રૂપે સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!