Thursday, April 25, 2024
HomeGujaratમોરબીનાં રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ

મોરબીનાં રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ

મોરબી : રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીની સૂચના અનુસાર ગઈકાલે તા. ૬ને બુધવારના રોજ ફાયર સેફ્ટી મોકડ્રીલ સુપરવાઇઝર ડી. એસ. રાંકજા, ફાર્માસીસ્ટ જી. કે. દવે, ફાઇનાન્સ આસીસ્ટંટ બી.ડી.જારીયા તેમજ સમગ્ર સ્ટાફ અને ગ્રામજનોની હાજરીમાં ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજવામાં આવી હતી. તેમજ દરેક સ્ટાફને લાઈવ ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!