Tuesday, March 4, 2025
HomeNewsમોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ફ્લોરા 158 માં ધ્વજ વંદન કાર્યક્રમ...

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ફ્લોરા 158 માં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

રવાપર ઘુનડા રોડ પર આવેલ ફ્લોરા 158 માં 26 મી જાન્યુઆરી નિમિતે સવારમાં ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ રહેવાસીઓએ સમૂહ ચંદનનું પણ આયોજન કર્યું હતું. જેમાં તમામ સભ્યોએ એક સાથે મળીને નાસ્તો કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

રવાપર ના ધુનડા રોડ પર આવેલ ફ્લોરા 158 માં 26 મી જાન્યુઆરી પ્રસંગે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 158 ફ્લોરા માં રહેતા તમામ રહેવાસીઓએ સમૂહ ચંદનનું પણ આયોજન કર્યું હતું.. જેમાં ફ્લોરા 158 ના તમામ સભ્યો સાથે મળીને સવારનો નાસ્તો કર્યો હતો, ધ્વજ વંદનના કાર્યક્રમમાં ફ્લોરા 158 નાના મોટા બાળકો એ દેશભક્તિ આધારિત સ્પીચ આપી હતી અને દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરયા હતા. ત્યારબાદ રમત ગમત રમવાનું પણ આયોજન કરાયું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીની તમામ લોકો રમત ગમતમાં ભાગ લીધો હતો. અને રમત ગમતમાં વિજેતા થનારને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમને સફળ બનાવા માટે ફ્લોરા ૧૫૮ પ્રમુખ નિમેષ જીવાણી તેમજ કમિટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!