Thursday, January 23, 2025
HomeGujaratટંકારામાં મામલતદર અને પોલીસ દ્વારા કોવિડ-૧૯ સંદર્ભમાં ફ્લેગ માર્ચ યોજાઈ

ટંકારામાં મામલતદર અને પોલીસ દ્વારા કોવિડ-૧૯ સંદર્ભમાં ફ્લેગ માર્ચ યોજાઈ

મામલતદર ટંકારા અને પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે શહેરમાં કોવિડ ફ્લૅગ માર્ચ યોજી સોશિયલ ડિસ્ટનસિંગ માસ્ક અને જનજાગૃતિ દાખવવા વેપારી અને નગરજનોને વાકેફ કર્યા હતા

- Advertisement -
- Advertisement -

ટંકારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ટંકારા ફોજદાર બિ. ડી. પરમાર સહિતના પોલીસ સ્ટાફ સાથે વર્તમાન સ્થિતિ ને અનુલક્ષીને કોરોના કેસ ધટયા બાદ નગરજનો અને વેપારી વાયરસ ને હલકામા ન લે અને સોશિયલ ડિસ્ટનસિંગ ઉપરાંત માસ્ક સહિતના જીલ્લા મેજિસ્ટ્રેટના પરિપત્રનુ પાલન કરે તેવા હેતુથી ગઈકાલે સાંજે દેરીનાકા રોડ ઉપરથી ચોક મેઈન બજારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ તકે મામલતદાર દ્વારા વેપારીઓને સાવધાની રાખવાની સુચના આપી હતી જ્યારે પોલીસે માસ્ક વગરનાને માસ્ક આપી હમેશા માસ્ક પહેરવા જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!