Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી તાલુકાનાં કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમનો એક દરવાજો એક ફૂટ...

મોરબી તાલુકાનાં કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો: નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું

મોરબીના આમરણ અને ધૂળકોટ ગામના ચેકડેમ ભરવાના હોવાથી મોરબી તાલુકાનાં કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ડેમી-૩ સિંચાઈ યોજનાના સૈકસન ઓફિસરના જણાવ્યા અનુસાર, મોરબી તાલુકાનાં કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમ સરકારના મંજુરીના હુકુમ અન્વયે આમરણ અને ધૂળકોટ ગામના ચેકડેમ ભરવાના હોવાથી ડેમના દરવાજા બપોરે ૧૨:૦૦ કલાકે 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હોવાથી ડેમની હેઠવાસમાં આવતા કોયલી, ધુળકોટ, આમરણ, બેલા, માંવુંનુગામ, જીંજુડા અને સમપર ગામનાં લોકોને નદીનાં પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. તેમજ જળાશયની ભરપૂર સપાટી ૨૫.૬૦ મી. પર પહોંચી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!