આ અંગે મળતી માહિતી મુજબ તારીખ ૨૮ ના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઢુંવા નજીક આવેલ સંસ્કાર ઝોન્સ સિરામિકન ના લેબરકોટરમાં અગમ્ય કારણોસર ૧૯ વર્ષીય યુવતી સુનિતાબેન રોહીદાસ એ ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું તે બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.