વાંકાનેરમાં માલગાડી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. વાંકાનેર ધમલપર ફાટક નજીક માલગાડી ટ્રેન પાટા પરથી ખડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જો કે, સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
વાંકાનેર ધમલપર ફાટક નજીક માલગાડી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જેમાં કોઈ કારણોસ ટ્રેક પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.જો કે, અકસ્માત પગલે રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા હતા.અને અક્સ્માત નું કારણ જાણવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.