Saturday, December 21, 2024
HomeGujaratહળવદ માં સૌપ્રથમવાર વખત વિનામૂલ્યે બ્લડ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન

હળવદ માં સૌપ્રથમવાર વખત વિનામૂલ્યે બ્લડ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ

- Advertisement -
- Advertisement -

હળવદ ખાતે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા તારીખ 4 જુલાઈ 2021 ના રોજ સવારે 08:30 કલાકથી બપોરના 01:00 કલાક સુધી વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં બ્લડગ્રુપ ચેક કરી આપવામાં આવશે. હાલના સમયમાં ઘણા બધા લોકોને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ હોતો નથી જેના કારણે ઈમરજન્સી કોઈ લોકોને બ્લડની જરૂર હોય ત્યારે બ્લડ દેવા ઇચ્છતા લોકો બ્લડ ગ્રુપ કયું છે તેના ખ્યાલ ન હોવાને કારણે બ્લડ આપી શકતા નથી તેવા ઉમદા હેતુથી હળવદ શહેરમાં બ્રાહ્મણની ભોજનશાળા ખાતે આવતી કાલે રવિવારે પ્રથમ વખત બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો અવશ્ય લાભ લેવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!