Monday, October 14, 2024
HomeGujaratમોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે ભવ્ય રાસ ગરબાનુ...

મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે ભવ્ય રાસ ગરબાનુ આયોજન

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શરદ પૂર્ણિમાની રાત્રે શરદ પૂર્ણિમા રાસ ગરબા મહોત્સવનું આયોજન ગુરુવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે કેશવ પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબી દ્વારા શરદપૂનમની રઢીયાળી રાતે સુંદર મજાનું કાયમી સભાનું બની રહે તેવું રાસોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે શરદોત્સવ માં રાસ ગરબા રમવા માટે બ્રહ્મ પરિવાર સાથે પધારીને કાર્યક્રમની શોભા વધારવા માટે ભાવભર્યું આમંત્રણ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા પાઠવવામાં આવ્યું છે. જે શરદ પૂર્ણિમા રાસ ગરબા મહોત્સવનું આયોજન તા. ૧૭/૧૦/૨૦૨૪ ને ગુરુવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે કેશવ પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!