મોરબી જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અંતર્ગત ICDS જીલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગમાં ચાલતા પોષણ અભિયાન અંતર્ગત ઘટક ટંકારા ખાતે અતિ અને મધ્યમ કુપોષિત બાળકોનું આરોગ્ય તપાસ કેમ્પ ડૉ. કુલદીપ દેત્રોજા PAEDITRICIAN ડૉકટર GMERS હોસ્પીટલ મોરબી ટંકારા THO સ્ટાફ, ABSK ની ટીમ સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 86 અતિ કુપોષિત બાળકો, 107 મધ્યમ કુપોષિત બાળકો અને વાલીઓ, આંગણવાડી કાર્યકર તેડાગર સાથે ઉપસ્થિત રહી આરોગ્ય તપાસ કરાવી હતી.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અંતર્ગત ICDS જીલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગમાં ચાલતા પોષણ અભિયાન અંતર્ગત ઘટક ટંકારા ખાતે અતિ અને મધ્યમ કુપોષિત બાળકોનું આરોગ્ય તપાસ કેમ્પ ડૉ. કુલદીપ દેત્રોજા PAEDITRICIAN ડૉકટર GMERS હોસ્પીટલ મોરબી ટંકારા THO સ્ટાફ, ABSK ની ટીમ સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાના 86 અતિ કુપોષિત બાળકો, 107 મધ્યમ કુપોષિત બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર, તેડાઘર, સાથે ઉપસ્થિત રહી અયોગ્ય તપાસ કરાવવામાં આવી હતી. જેમાં અતિ કુપોષિત બાળકો 18 બાળકોને ડૉ. કુલદીપ દેત્રોજા દ્વારા ગંભીર બીમારી સાથે ડિરેકટ કરી આગળની સારવાર માટે સિવિલ હોસ્પીટલ મોરબી ખાતે રિફર કરવાનું જણાવ્યું હતું. જે કેમ્પમાં ટંકારા CDPO તેજલ દેકાવડિયા, જિલ્લા ICDS, NNM DC અશોકભાઈ, RBSK MO ડૉ. ચિતરાંગી પટેલ અને ડૉ. અમિતા સનારિયા, તાલુકા આરોગ્ય વિભાગ સુપર વાઈઝર હિતેશ પટેલ તેમજ ICDC સુપર વાઈઝર, કોર્ડીનેટર અને કાર્યકર, તેડાગર ઉપસ્થિત રહયા હતા…