સર્વે સમાજના સમાજીક આગેવાનો સમર્થન કર્યું જરૂર પડશે તો આન્નસન આદરશુ તેવી ચીમકી આપી હતી જેમાં માલધારી સમાજ સાગર ખેડૂતો જોડાયા
વાગડની માતૃભૂમિ સરક્ષણ સંસ્થાના ચાર સભ્યોએ સમર્થકો સાથે આજથી કાનમેર પાસેના રણમાં અનશન આંદોલન શરૂ કર્યા છે. છેલ્લા પાંચ દિવસ ચાલતા અનશન દરમિયાન વિરોધ કર્તાઓને તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અને અત્યાર સુધીમાં અનશન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે.કચ્છનાં નાના રણ પર ભૂમાફિયાઓના દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આજ ઉપવાસ આંદોલન નો ૬ મો દિવસ છે આરોગ્ય તંત્ર દ્વારા આજ દિવસ સુધી તપાસ માટે નથી આવ્યું અને સરકારી તંત્ર એ પણ હજુ સુધી કોય પણ પ્રકારની કાર્યવાહી ન થતાં જ્યાં સુધી દબાણ દૂર નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું આંદોલન કરી રહેલા કાર્યકરો એ જણાવ્યું હતો
આ વિશે રાપરના રામવાવ ગામના શિવુંભા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃભૂમિ સદક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના વિરમ ભુવાજી, કિશોરસિંહ જાડેજા અને કાનમેરના બળદેવ ગેલા રાઠોડ સાથે છેલ્લા પાંચ દિવસથી ઘુડખર અને પક્ષીઓના બચાવ માટે ભુ માફિયાઓ સામે અનશન યથાવછે